ઘણા લોકો સોલાર પ્રોજેક્ટમાં પેનલ અને ઇન્વર્ટર પર વધારે ધ્યાન આપે છે, પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ઘણી વાર અવગણવામાં આવે છે, Structure Design (માઉન્ટિંગ સ્ટ્રક્ચર ડિઝાઇન)। સાચી સ્ટ્રક્ચર ડિઝાઇન વગર સોલાર પ્લાન્ટ લગાવવો એટલે ભવિષ્યમાં મોટી સમસ્યાઓને આમંત્રણ આપવું। એક ખોટી ડિઝાઇન કરેલી સ્ટ્રક્ચર 5 વર્ષમાં ગંભીર નુકસાન કરી શકે છે। ચાલો સમજીએ […]