આજના સમયમાં ઉદ્યોગો માટે વીજળીનો ખર્ચ એક મહત્વપૂર્ણ ઓપરેશનલ ખર્ચ બની ગયો છે. આવા સમયમાં સોલાર એનર્જી એક સ્થિર, લાંબા ગાળાની અને ખર્ચ બચાવતી સોલ્યુશન તરીકે ઉભરી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ સોલાર પ્રોજેક્ટ ફક્ત સોલાર પેનલ લગાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ તેમાં એન્જિનિયરિંગ, ડિઝાઇન, ઇન્સ્ટોલેશન અને ગ્રિડ ઇન્ટિગ્રેશન જેવી ઘણી ટેકનિકલ પ્રક્રિયાઓ સામેલ હોય છે. આ બ્લોગમાં […]